પૂર્વ પીએમ મનમોહન સિંહને હવે CRPFની Z+ સુરક્ષા મળશે…

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આપવામાં આવેલી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ(SPG)ની સુરક્ષા હટાવી લેવાઈ છે. ગૃહ મંત્રાલયે હવે તેમને કેન્દ્રીય સુરક્ષા બળનું સુરક્ષા કવર આપવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના કહ્યાં પ્રમાણે મનમોહન સિંહની SPG સુરક્ષા હટાવવાનો નિર્ણય રિવ્યૂમાં કરવામાં આવ્યો છે. આ સુરક્ષા દેશના દિગ્ગજ નેતાઓને આપવામાં આવી છે. મહત્વનું છે કે , આ નિર્ણય વિવિધ ગુપ્તચર એજન્સીઓ રો અને આઈબીની તરફથી મળેલા ઈનપુટ, કેબિનેટ સચિવ અને ગૃહમંત્રાલય વચ્ચે ત્રણ મહિનાની સમીક્ષા બાદ લેવાયો છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી