September 23, 2020
September 23, 2020

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના સંક્રમિત, પોતાના સંપર્કમાં આવેલા લોકોને તુરંત ટેસ્ટ કરાવવા કહ્યું

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના સંક્રમિત. થયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. પ્રણવ મુખર્જીએ ટ્વિટમાં લખ્યું કે, હૉસ્પિટલ અન્ય તપાસ માટે ગયો હતો જ્યાં મારો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને સંપર્કમાં આવેલા લોકોને તુરંત ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું છે.

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર