આ છે દુનિયાની સૌથી અમીર મહિલા, જાણો કેટલી છે તેમની સંપતિ

જો તમને એવુ પુછવામાં આવે કે દુનિયાના સૌથી અમીર માણસનું નામ શુ છે તો તમે તરતજ તેનો જવાબ આપી દેશો, પણ જો અમીર મહિલાનું નામ પુછવામાં આવે તો ઘણા ઓછા લોકો જાણતા હોય છે. આજે તમને જણાવીશુ કે તે કોણ છે શું કરે છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે ?

આ મહિલાનું નામ ફ્રેકોઈસ બેટનકોર્ટ છે, જે સમગ્ર દુનિયામાં સૌથી અમીર મહિલા છે. જો કે દુનિયાની ટોપ અરબપતિઓની યાદીમાં આ મહિલાનું નામ 15માં સ્થાન પર છે. આ સાથે 14 પુરૂષો એવા છે કે જેમની સંપત્તિ ફ્રેકોઈસ બેટનકોર્ટથી વધારે છે. ભારતના મુકેશ અંબાણીનું નામ પણ આ યાદીમાં સમાવેશ થાય છે. જે 13માં સૌથી અમીર વ્યક્તિ છે.

 63 ,  3