સ્વાતંત્ર્ય સેનાની અને પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું નિધન

સ્વાતંત્ર્ય સેનાની અને નવસારીના પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું આજ રોજ નિધન થયુ છે. દિનકર દેસાઇને વડાપ્રધાન નરેદ્ર મોદીએ સન્માનિત કર્યા હતા. માંદગીના કારણે દિનકર દેસાઈનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે. નવસારી જિલ્લાના એક માત્ર સ્વાતંત્ર્ય સેનાનીના નિધનને પગલે શહેરમાં શોકની લાગણી છવાઈ છે. સ્વાતંત્ર્ય સેનાની દિનકર દેસાઈ હંમેશા નવસારીના લોકોનાં દિલમાં રહ્યા છે.

આઝાદીની લડાઈના સ્વાતંત્ર્ય સેનાની અને નવસારીના પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું આજ રોજ નિધન થયું છે. સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર માંદગીના કારણે દિનકર દેસાઈએ 97 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધા છે. નવસારી જિલ્લાના એક માત્ર સ્વાતંત્ર્ય સેનાનીના નિધનના પગલે શહેરમાં શોકની લાગણી છવાઈ છે.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર