September 26, 2022
September 26, 2022

બોલીવુડ સ્ટાર્સની અનોખી ‘બોટલ કેપ ચેલેન્જ’, ફની અંદાજમાં શેર કર્યા વિડીયો

સોશિયલ મીડિયા પર આજકાલ ‘બોટલ કેપ ચેલન્જ’ ની ચારેકોર ચર્ચા છે. આ ચેલેન્જમાં બોટલનું ઢાંકણું પગ વડે ખોલવાનું હોય છે. આ બોટલ કેપ ચેલેન્જ ફેમસ ત્યારે થઇ જ્યારે હોલિવૂડ સ્ટાર જેસન સ્ટેથમે આ ચેલેન્જ સ્વીકારી અને તેનો વીડિયો શેર કર્યો.

ત્યારબાદ એક્શન ખેલાડી અક્ષય કુમારે પણ તેનાથી પ્રેરણા લઇ પોતાનો વીડિયો શેર કર્યો. બસ ત્યારબાદ તો આ ચેલેન્જ વધુને વધુ વાઈરલ થઇ.

જુઓ કયા કયા બોલિવૂડ સેલેબ્સે બોટલ કેપ ચેલેન્જના વીડિયો શેર કર્યા.

View this post on Instagram

Mujhse toh haath se hee khul gaya

A post shared by Sunil Grover (@whosunilgrover) on

તો રીતેશ દેશમુખે થોડા હટકે અંદાજથી આ ચેલેન્જ અપનાવી. તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વિડીયો શેર કરતા લખ્યું મેં ‘અક્ષયકુમારના માસ્કમાં આ ચેલેન્જ પૂરી કરી છે.’

તો ગોવિંદાએ પણ પોતાની હીરો નંબર 1 સ્ટાઈલથી બોટલ કેપ ચેલેન્જ સ્વીકારી.

View this post on Instagram

Satur-Yay! ⚡💪🏻 #bottlecapchallenge #accepted 😎

A post shared by Govinda (@govinda_herono1) on

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી