ફુંકેગા ગુજરાત – ઉડેગા પાકિસ્તાન… !

ગુજરાત પર ચક્રવાતી દરિયાઈ વાવાઝોડું ‘વાયુ’  હાલ તો ગુજરાત પરથી ટળીને ઓમાન તરફ વળી ગયું છે. આજના સોશિયલ મીડિયા યુગમાં વાવાઝોડું વાયુના નામને લઈને જે અલગ અલગ રમુજ ભર્યા અને કટાક્ષમય પોસ્ટ મુકવામાં આવી રહ્યા છે. તેણે જાણીતા અખબાર સંદેશ દ્વારા એકત્ર કરીને પ્રસિદ્ધ  કરવામાં આવી છે, નેટડાકિયાના વાચકો માટે તેણે અત્રે રજુ કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે….

ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાનો ગુજરાત પરથી ખતરો ટળી શકવાની સંભાવના વર્તાઈ રહી છે, હવામાન વિભાગે દાવો કર્યો છે કે ‘વાયુ’ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નહીં થાય. આ વાવાઝોડું પોરબંદર નજીકથી પસાર થાય તેવી શક્યતા છે. પસાર  થઇને ઓમાન તરફ જાય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ૧૨ જુનની મધરાતેથી ‘વાયુ’ વાવાઝોડાની થોડી દિશા બદલાઇ છે પરંતુ ઝડપમાં વધારો થયો છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 200 કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. જેથી ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદ પડશે અને આગામી 15 જૂન સૂધી વાવાઝોડાનો ખતરો રહેશે.

 11 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર