અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડની તસ્વીરે મચાવ્યો તહલકો…

દેખાડવા ગઈ કંઈ અને દેખાઈ ગયું…

બોલિવૂડ એકટર અર્જુન રામપાલની મોડલ ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડેમેટ્રિડસ તેના બોલ્ડ લુકના કારણે હેડલાઈન્સમાં રહે છે. તેનું એક નવું ફોટોશૂટ હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

આ ફોટોશૂટ વાયરલ થવાનું કારણ ગેબ્રિએલાનો બોલ્ડ ડ્રેસ છે. આ તસવીરોમાં ગેબ્રિએલા ગ્રીન કલરના બેકલેસ ટોપમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેનું ટોપ ખૂબ જ ચમકદાર છે. પરંતુ ટોપ કરતા વધારે લોકોનું ધ્યાન તેમના પેન્ટની સ્ટાઈલ તરફ ખેંચાઈ રહ્યું છે. કારણ કે તેણે પેન્ટ પહેર્યા હોવા છતાં, તેના અન્ડરગાર્મેન્ટ્સ સ્પષ્ટ રીતે દેખાય છે.

કેટલીક તસવીરોમાં ગ્રેબિએલા જાણીજોઈને તેની સ્ટાઇલિશ પેન્ટી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા ગેબ્રિયલાએ અર્જુન રામપાલ સાથેનો એક ફોટો શેર કર્યો હતો, જેના પછી લોકોએ તેના હોઠને લઈને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, મોડલે તેનો જવાબ આપવાનું યોગ્ય ન માન્યું. પરંતુ એક યુઝરની વાત સાંભળીને તેની સાથે રહેવાયું નહીં. મોડલે કહ્યું કે હું મારા માતા-પિતા સાથે વાત કર્યા પછી જ આનો જવાબ આપી શકીશ.

અર્જુન હાલમાં ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને ડેટ કરી રહ્યો છે, જે દક્ષિણ આફ્રિકાની મોડલ છે. FHMની વિશ્વની 100 સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં ગેબ્રિએલાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. ગેબ્રિએલાની વાત કરીએ તો તે 34 વર્ષની છે અને અર્જુન રામપાલ તેના કરતા 14 વર્ષ મોટો છે. ગયા વર્ષે ગેબ્રિએલાએ અર્જુન રામપાલના પુત્રને જન્મ આપ્યો હતો. અર્જુન અને ગેબ્રિયલાએ હજી લગ્ન કર્યા નથી. અર્જુન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે અને અવારનવાર ગેબ્રિએલા સાથે તસવીરો શેર કરે છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી