ગાંધીનગર: ચાર ચાર બંગડી ફેમ.. કિંજલ દવે ભાજપામાં જોડાઈ, જીતું વાઘાણીએ ખેસ પહેરાવ્યો

જાણીતી લોક ગાયિકા અને ‘ચાર ચાર બંગડી…’ ફેમ કિંજલ દવે ભાજપમાં જોડાઈ છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ગુજરાતી લાકગાયિકા કિંજલ દવે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ પ્રમુખ જીતી વાઘાણીને મળી હતી.

તે બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીએ કિંજલ દવેને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. આ ઉપરાંત જીતુ વાઘાણીએ કિંજલ દવેને અભિનંદન પણ પાઠવ્યા હતા.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી