September 23, 2021
September 23, 2021

ઘટાડા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 39,394 અને નિફ્ટી 11,788 અંક પર ટ્રેડ

દિવસના અંતે શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે. જેમાં BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −191.77 પોઇન્ટના ઘટાડા સાથે 39,394.64ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −52.70 પોઈન્ટ તૂટીને 11,788.85 પર બંધ થયો છે.

શેરબજારમાં આજે દિવસના શરૂઆતમાં ઉછાળ જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −21.70 પોઇન્ટ વધીને 39,564.71ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −9.70 પોઈન્ટના વધારા સાથે 11,831.85 પર ટ્રેડ થઇ રહ્યું છે.

 28 ,  1