સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક છોકરી ઘોડા પર બેસતી જોવા મળે છે જેણે સ્કૂલ ડ્રેસ પહેર્યો છે.
17 સેકન્ડના વીડિયોમાં વિદ્યાર્થીની ઘોડાને દોડાવતી નજરે પડે છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર છોકરીની ખૂબ પ્રસંશા પણ થઇ રહી છે.
112 , 3