દરેક રોગોનો કાળ છે ગૌમૂત્ર, જાણો તેના ફાયદા

હિંદુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આરવામાં આવ્યું છે માટે જ તેના છાણ અને મૂત્રને પવિત્ર અને શુભ માવનામાં આવે છે. આયુર્વેદમાં ગૌમૂત્રનો ઉપયોગ ઔષધી બનાવવામાં કરવામાં આવે છે. ગૌમૂત્રનું નામ સંભાળતા જ ઘણા લોકોનું નાક મરડાય જાય છે, પણ તેઓ એ નથી જાણતા કે તેના નિયમિત સેવનથી મોટા મોટા રોગા પણ દુર થઇ જાય છે. ગૌમૂત્ર લગભગ 108 રોગો ઠીક કરે છે. ગૌમૂત્રથી થતા થોડા બીજા ફાયદાઓ વિષે જણાવી રહ્યા છીએ.

  • ગૌમૂત્રનું સેવન ખાલી પેટ કરવું જોઇએ અને તેની માત્રા 100 ગ્રામથી વધુ ન હોવી દોઇએ. જ્યારે સ્વસ્થ લોકોએ 50 ગ્રામથી વધુ સેવન ન કરવું જોઇએ.
  • જો ગૌમૂત્ર ત્રિફળા અને ગાયના દૂધ એકસાથે મિક્સ કરીને સેવન કરવામાં આવે તો શરીરમાં એનીમિયાની ઉણપ દુર થાય છે. સાથે જ લોહી પણ સાફ થયા છે.
  • ગૌમૂત્ર પીવાથી મગજ અને હ્યદય બન્નેને શક્તિ મળે છે અને બન્ને ઘણી બીમારીઓથી બચી શકે છે.
  • વાત, પિત્ત અને કફ દુર કરવાની ક્ષમતા દેશી ગાયના મૂત્રમાં હોય છે.
  • ગૌમૂત્ર શરીરમાં પ્રવેશ કરી ગયેલા ઘણી જાતના જીવાણુઓનો નાશ કરે છે આયુર્વેદ મુજબ શરીરમાં ત્રણ દોષોના ગોટાળાને લીધે બીમારીઓ ફેલાય છે, પણ ગૌમૂત્ર પીવાથી બીમારીઓ દુર થઇ જાય છે.
  • સવારે જો અડધા કપ પાણીમાં ગૌમૂત્ર સાથે મીઠું અને લીંબુનો રસ ભેળવીને પીવામાં આવે તો ગેસ થતો નથી.

 133 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી