જમ્મુ-કાશ્મીરમાં 2-3 મહિનામાં સરકારી ભરતી કરવામાં આવશે: રાજ્યપાલ

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું કે, રાજ્યમાં આગામી બે-ત્રણ મહિનામાં 50 હજાર પદો પર ભરતી કરવામાં આવશે. મલિકે જણાવ્યું કે, બુધવારે અમે જાહેરાત કરીએ છીએ કે, જમ્મુ-કાશ્મીર સરકારમાં નવી 50 હજાર નોકરીઓ ખોલવામાં આવશે. યુવાનોને અમારી અપીલ છે કે તેઓ આ પ્રક્રિયામાં સામેલ થાય.

મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ મોટાભાગના આતંકવાદીઓ જ કરે છે. તેઓ આ વ્યવસ્થાનો ઉપયોગ ભારત સામે હથિયાર તરીકે ઉપયોગ કરે છે, જેના કારણે અમે તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. અમે ધીમે-ધીમે તેને ખુલ્લુ મુકીશું.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી