‘મિર્ઝાપુર’ સિરીઝની ડિમ્પી વાસ્તવિક જીવનમાં છે ખૂબ જ બોલ્ડ

જુઓ હર્ષિતા ગૌરની હોટ તસ્વીરો….

‘મિર્ઝાપુર’ વેબસિરીઝમાં ગુડ્ડુ પંડિતની નાની બહેન ડિમ્પી પંડિત તમને યાદ જ હશે. સિરીઝમાં ડિમ્પી સિમ્પલ સૂટમાં જોવા મળી હતી.

હર્ષિતા ગૌરની તસવીરો પરથી તમે અંદાજો લગાવી શકો છો કે ડિમ્પી વાસ્તવિક જીવનમાં કેટલી બોલ્ડ અને સુંદર છે. હર્ષિતા ગૌરે જ છે જેણે ‘મિર્ઝાપુર’માં ડિમ્પી પંડિતનો રોલ કર્યો હતો.

‘મિર્ઝાપુર’ વેબસીરીઝના દરેક પાત્રે લોકોના દિલમાં ઘર કરી લીધું છે. આમાંનું એક પાત્ર ગુડ્ડુ પંડિતની નાની બહેન ડિમ્મીનું પણ છે. વેબ સિરીઝમાં સિમ્પલ દેખાતી ડિમ્પી એટલે કે હર્ષિતા ગૌર ખૂબ જ બોલ્ડ છે.

હવે જરા જુઓ હર્ષિતા ગૌર પાણીમાં આગ લગાવતી આ તસવીર. આ તસવીર જોઈને કોઈ પણ તેના દિવાના થઈ જશે.

હર્ષિતા પોતાની સુંદરતા બતાવવામાં ક્યારેય પાછળ પડતી નથી. આ તસવીરમાં દેખાતી હર્ષિતાની આ સ્ટાઇલ છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી