રાજ્યના પોલીસ બેડાની સમસ્યાઓનું ગુજરાત હાઇકોર્ટે લીધું સંજ્ઞાન…

રાજ્યના પોલીસ બેડાની સમસ્યાઓનું નિરાકરણ માટે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે સંજ્ઞાન લેતા પોલીસની મુશ્કેલીઓના મુદ્દાને મહત્વ આપી જાહેરહિતની અરજી સ્વીકારી.

તેમાં પોલીસ કર્મીઓના કામકાજના કલાકો, કર્મીઓની વર્કિંગ કન્ડીશન્સ, સ્ટાફની અછત, ભરતી પ્રક્રિયા સહિતના તમામ મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે સ્વયમ નોંધ લીધી છે અને અરજીને સ્વીકારી છે.

 80 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી