ગુજરાતનાં યુવાનો કાશ્મીરમાં ફસાયા …

કેન્દ્ર સરકારે અમરનાથ યાત્રા બંધ કરાવી તો દીધી પરંતુ તેનાથી ગુજરાતના યુવાનો સહિતના અસંખ્ય પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાઈ ગયા છે. મોદી સરકાર કાંઈક નવાજૂની કરવાની છે તેવી અટકળો વચ્ચે સૌરાષ્ટ્ર અને ખાસકરીને રાજકોટના લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. આ પ્રવાસીઓ પાસે સ્થાનિક લોકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને પાણીની રૂ. 20ની એક બોટલનાં રૂ. 100 પડાવી રહ્યા છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી