ગુજરાતી લોક ગાયક જીગ્નેશ કવિરાજના ઘરે આજે દીકરાનો જન્મ થયો છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા જીગ્નેશ કવિરાજે ફેસબૂક પર દીકરાના ફોટો પોસ્ટ કરી લખ્યું કે,જયદયાવીર, હિંગળાજ માં અને મોગલ માંના આશીર્વાદથી મારા ઘરે દીકરાનો જન્મ થયો.

12 , 1

Follow us on: