હાંસોટ: દિગસમાં રાજીવની ૭૫મી જન્મજ્યંતી નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ

હાંસોટ તાલુકાના દિગસ ગામે સ્વ. રાજીવ ગાંધીની ૭૫મી જન્મજયંતિ નિમિત્તે હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભારત રત્ન દિવંગત સ્વ.રાજીવ ગાંધીની ૭૫ મી જન્મજયંતિ નિમિત્તે હાંસોટ તાલુકાના દિગસ ગામે હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં ઉપસ્થિત એવા તાલુકા પ્રમુખ પરેશ પટેલ, પ્રદેશ આગેવન ડી .સી.સોલંકી દિગસ ગામના સરપંચ ડાહ્યાભાઈ આહીર, તથા જિલ્લા તથા તાલુકાના હોદેદારો રજનીભાઈ, અશોકભાઈ, અલ્તાફભાઈ, મનીષભાઇ, જમુભાઈ, કનુભાઈ, અમીરભાઈ, રાજેશભાઇ, રમણભાઈ, ભીખાભાઇ સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી