વેલકમ 2021 : સોશિયલ મીડિયામાં 2020ની વિદાય…

2020નું વર્ષ વિદાય થવામાં ગણતરીના કલાકો બાકી છે. 2020નું વર્ષ આમ તો કોરોના વર્ષ તરીકે ઇતિહાસમાં નોંધાઇ ગયું છે. આજના સોશિયલ મીડિયામાં વિદાયમાં વર્ષ અંગે લોકોએ પોતાની જે પ્રતિક્રિયા કે લાગણી દર્શાવી તેના કેટલાક નમૂના અત્રે રજૂ કરવામાં આવ્યા છે….

 • 2020 જી …તુસી જા રહે હો…
  ☹️😥….
  👉 તુસી ભાડ મે જાઓ….
  😬😬😃😃😜😜

ફોસલાવી પટાવી ને ૨૦૨૦
ના વર્ષ ને વિદાય આપજો,

ખુબ અહંકારી છે ૨૦૨૦
સમજાવી ને વિદાય આપજો,

એને સહેજે ખબર ના પાડતા
મન ની વાત મન માં રાખજો,

બિલકૂલ આવજો નહિ કેહતા
ચુપચાપ એને વળાવી આવજો,

અત્યાચારી ને ક્રૂર હતું આ વર્ષ
બને તો કેલેન્ડર ફાડી નાખજો,

મહિના ને મહિના વેડફી નાખ્યા
આ વર્ષ ડાયરી થી કાઢી નાખજો,

આખી દુનિયા પરેશાન રહી
બધા ને આશ્વાસન આપજો,

તંદુરસ્તી સર્વવ્યાપી રહે
૨૦૨૧ ને તાકીદ આપજો.

 • દીકરી વહાલ નો દરીયો,,,,,
  ને……..દીકરૉ. …..?
  દીકરો દીવ, દમણ & ને ગોવા નો દરીયો……!!!😂
  Happy 31st in Advance 🤩

ઘરવાળી કયે છે કે..
પીવાનું મુકી દયો…
તમને મારા સમ છે…!
ને ભાઈબંધ કયે છે કે…
પીવુ તો પડશે જ…
નકર ભાભીના સમ…!
કરવું શું….?
😝
અહીં કવિ મુંજાણો છે…
અને 31 માથે છે…!

 62 ,  1