ગુજરાતમાં ભાજપની મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારને દૂર કરવામાં જેના પર રાજકીય કલંક લાગેલો છે તે હાર્દિક પટેલ મને 25 વર્ષ પુરા થયા અને ચૂંટણી લડાવી છે એમ રટણ કરીને કોંગ્રેસમાં જોડાયો. જામનગરની બેઠક પસંદ કરી 12 માર્ચના રોજ અમદાવાદમાં હાર્દિક પટેલ રાહુલ ગાંધીની હાજરીમાં જોડાયા બાદ રાહુલે એમ કહ્યું કે હાર્દિક ચૂનાવ જીતેગા. પરંતુ હાર્દિક અને રાહુલનું આ સ્વપ્ન પૂરું થશે તેવા કોઈ રાજકીય એંધાણ મળતા નથી.
વિસનગરમાં ભાજપના ધરાસાભ્ય ઋષિકેસ પટેલની ઓફીસમાં તોડફોડના મામલે હાર્દિકને બે વર્ષની થયેલી સજા નડી રહી છે. ગુજરાત માંથી ચૂંટણી લડવા હાર્દિકે ગુંજરત હાઇકોર્ટ બાદ scમાં ધા નાખી છે. પરંતુ scએ જલ્દી સુનાવણીનો ઇનકાર કર્યો છે.
ગુજરાતમાં 5 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 4 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાશે. જજમેન્ટ મળશે તો પણ હાર્દિક ઉમેદવારી કરશે કે કેમ તે પણ નક્કી નથી. એમ મનાય છે કે હાર્દિકે કોંગ્રેસમાં જોડાઈને ભાજપના હીટ લીસ્ટમાં મોખરાનું સ્થાન મેળવી લીધું છે.
112 , 3