જન ચેતના સંમેલનમાં હાર્દિકના ભાજપા પર આકરા પ્રહાર, જુના એક પણ મંત્રી નથી..

‘નીતિનભાઈ કહેતા હાર્દિક ક્યાં ખોવાય જાશે, પણ….’

સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે મોરબીના રવાપર ગામે જન ચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના ધારાસભ્યો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર પર મોંધવારી સહિતના મુદે પ્રહારો કર્યા હતો. મોરબીના મંત્રી બન્યા પણ પરિસ્થિતિ ના સુધરી કહીને મંત્રીને આડેહાથ લીધા હતા.

હાર્દિક પટેલે કહ્યું કે, જુના એક પણ મંત્રી નથી 1000 અને 500 ની નોટ બંધ કરી આજે એક પણ નથી. નીતિનભાઈ કહેતા હાર્દિક ક્યાં ખોવાય જાશે, પણ આંધી ઓ સે ખો જાયે એ હેમ નહીં ચૂપ થઈને બેસે એ અમે નથી અમે આજે પણ છી અને લડી છી.

પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,  11 રૂપિયા વધારી સીરામીકમાં દિવાળી લાવી. મોંઘવારી લાવી દિવાળી લાવી. દિવાળીનો સમય દૂર છે પણ સરકાર ખિસ્સા ખાલી કરવામાં સરકારે કોઈ કસર નથી રાખી. મોરબીમાં 5 થી 6 વર્ષમાં કોઈ બદલાવ નથી આવ્યો. મોરબીમાં દિવસે દિવસે અરાજકતા- ગુનાખોરી  વધી રહી છે. ખેડૂતોમાં કપાસ અને મગફળીનો ભાવ નથી વધતો પણ બિયારણનો ભાવ વધે છે.

વિજયભાઈએ કીધું કે ખેડૂતોને વળતર અને પાક વીમો આપી દઈશું પણ હજુ સુધી નથી આપ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે સરકાર પર.કર્યા પ્રહાર હતા. મોંઘવારી સહિતના મુદ્દે સરકાર ના રાક્ષસો સામે અમે લડી રહ્યા છીએ. પહેલા કહેવાતું કે ન્યાયતંત્ર અંધા હે પણ અતિયાતારે કોર્ટમાં પણ ન્યાય નથી મળતો. જો અત્યાચાર વુરુદ્ધ નહીં બોલો તો આગામી સમયમાં અંગ્રેજોએ ગુલામ.બનાવ્યા હતા તે ગુલામ બની જઈશું. જાગો ઉઠો અને હાકલ કરો બહેરા ઓને જગાડવા ને તમાચો અમારો એટલે આ સરકાર અંદર બેઠા લોકો જાગશે.

 62 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી