September 18, 2021
September 18, 2021

હરિયાણામાં કોંગ્રેસ પ્રવક્તાની જાહેરમાં હત્યા, 10 ગોળીઓ મારી

હરિયાણાના ફરીદાબાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. સેક્ટર-9માં હુમલાખોરોએ વિકાસ ચૌધરીને 8થી 10 ગોળીઓ મારી છે. વિકાસને સર્વોદય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે, જ્યાં ઈલાજ સમયે તેમની મૃત્યુ થઇ છે. સ્પોટ પરથી 12 ખોખા મળી આવ્યા છે.

 19 ,  1