September 23, 2021
September 23, 2021

સોમનાથ: ‘વાયુ’ વાવાઝોડાનો કહેર, ધુળની ડમરીઓથી ઢંકાયું મંદિર Video

ગુજરાતના 1600 કિ.મી.ના દરિયાકાંઠા પર તોળાઇ રહેલા ‘વાયુ’ વાવાઝોડાના ખતરાની વચ્ચે યાત્રાધામ સોમનાથમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ધૂળની ડમરીઓમાં સોમનાથ મંદિર ઢંકાઈ ગયું હતું. જેને લઇને થોડોક સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જોકે બાદમાં આ વાતાવરણ સામાન્ય થઇ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ધૂળની ડમરીઓમાં ઢંકાઈ ગયેલા સોમનાથ મંદિરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 24 ,  1