સુરેન્દ્રનગરઃ ભારે વરસાદની આગાહી,જિલ્લા વહીવટી તંત્ર બન્યું સજ્જ

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમના ધામા પડ્યા હતાં.ચોટીલા પંથકમાં અગાઉના હોનારતને ધ્યાન લઈને સરકાર દ્વારા આ ટીમ મોકલવામાં આવી હતી.ભારે વરસાદને લઇને જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગઇકાલ રાત્રથી વરસાદ ધીમી ગતિએ વર્ષી રહ્યો છે.ત્યારે હાલ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.એનડીઆરએફ ટીમને ચોટીલા થી લીંબડી સુધીની જવાબદારી સોંપવામાં આવી હતી.

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી