September 26, 2022
September 26, 2022

પંચમહાલ: પાવાગઢ ડુંગર પર પાણીનો પ્રવાહ જોઈને રહી જશો દંગ, Viral Video

ભારે વરસાદના કારણે પાવાગઢના ડુંગરથી નીચે તરફ આવતા પગથિયાં પર પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો છે. વરસાદી પાણીના ભારે પ્રવાહથી પાવાગઢમાં ચાલતા વિકાસ કાર્યને પણ અસર પહોંચી છે. વહેલી સવારે પડેલ ભારે પવન સાથેના વરસાદને લઈ થોડા કલાકો માટે રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી