September 26, 2022
September 26, 2022

હિંમતનગર: હજમાં જતા હાજીઓને મેડિકલ કીટ ફ્રી આપવામાં આવી

તારીખ 09.07.21019ના રોજ સવારે 8 વાગ્યા થી 12 વાગ્યા સુધ માં નવીસિવિલ હોસ્પિટલ હિંમતનગરમાં હજ કમિટી તરફથી જતા સાબરકાંઠા જિલ્લાના લગભગ 175 હાજી ઓને રોગ પ્રતિ કારક રસી meningococcal meningitis અને oral polioની રસી મુકવામાં આવી હતી.

જેમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ સ્ટાફે અને ઓફિસર વર્ગે ખુબ સારી રીતે હાજીઓને તકલીફના પડે એવી સેવા આપી હતી. જેમાં સાબરકાંઠાના હજ ફિલ્ડ ટ્રેનર જાફરભાઈ હરસોલિયા અને તેમના સાથીદારો પણ હાજર રહી હાજી ઓની સેવા કરી હતી. અને ડોકટર ઝાકિર મેમણ તરફથી હાજી ને મેડિકલ કીટ ફ્રી આપવામાં આવી હતી

 93 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી