દિશા પરમારે બિકીનીમાં ઉડાવ્યા ફેન્સના હોશ…

PHOTOS જોઈને તમે પણ નહિ હટાવી શકો નજર

ટીવી અભિનેત્રી દિશા પરમાર આ દિવસોમાં પતિ રાહુલ વૈદ્ય સાથે માલદીવમાં હનીમૂન મનાવી રહી છે. આ ન્યૂલીવેડ કપલ માલદીવ વેકેશન પર નીકળ્યા છે. દિશા સોશિયલ મીડિયા પર સતત ફોટો શેર કરી રહી છે. તાજેતરમાં જ દિશાએ બિકનીમાં ફોટા શેર કરીને ઈન્ટરનેટનો પારો ઉંચક્યો છે.

ફોટોમાં તે રાહુલને કિસ કરતી પણ જોવા મળી રહી છે. દિશા ખુલ્લા વાળ, ગુલાબી લિપસ્ટિકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કેટલાક ફોટામાં દિશા સ્વિમિંગ પૂલમાં આરામ કરતી જોવા મળી રહી છે.

દિશાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે શો બડે અચ્છે લગતે હૈ માં જોવા મળશે. આ શોમાં પ્રિયા સૂદના રોલમાં છે. રાહુલ સાથે લગ્ન બાદ દિશાનો આ પહેલો શો છે.

દિશા સતત માલદીવથી પોતાની અને પતિ સાથે ફોટો શેર કરતી રહે છે.

હવે તેણે પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે. આ નવી ફોટોમાં દિશાએ બિકીની પહેરેલી છે.

એક્ટ્રેસ પિન્ક કલરની બિકીનીમાં અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી