…શરુઆતમાં આવી હતી હોટ પોર્ન એકટ્રેસ સની લિયોની

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીનું જીવન ઘણાં ઉતાર ચઢાવથી ભરેલું છે. પોતાની વેબસીરિઝ કરનજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરીમાં સનીએ ઘણાં એવાં રહસ્ય ખોલ્યા છે જેનાં વિશે કોઇને ખબર શુદ્ધા ન હતી. આ વેબસીરિઝનાં પ્રમોશનનાં સમયે જ્યારે સની ઇન્ટરવ્યું આપી રહી હતી ત્યારે જ તેણે ખુલીને આ વિશે વાત કરી હતી.

આ દરમિયાન તેણે તેની ફર્સ્ટ કિસ અને તેનાં ખતરનાંક અનુભવ અંગે જણાવ્યું હતું. અમે તેને ખતરનાંક એટલે કહી રહ્યાં છીએ કારણ કે, તે કિસ કરતાં સમયે પકડાઇ ગઇ હતી અને તેનાં પિતાએ તેને ખુબજ વઢી હતી.


સનીએ કહ્યું કે, તેનાં સ્કૂલ દિવસોની આ વાત છે. મારા માટે આ યાદ ઘણી જ ખતરનાક છે. કારણ કે સનીનાં પિતાએ તેને ખુબજ વઢી નાંખી હતી. તે બાદ ઘરમાં પણ ઘણી બબાલ થઇ હતી. ખરેખરમાં સનીનો આ કિસ્સો ઘણો જ ડરાવનો હતો. કોઇ અન્ય સાથે પણ જો આવું બનતું તો તેનાં માટે પણ આ અનુભવ એટલો જ ખતરનાંક રહેતો.

સનીનાં પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો સની ટૂંક સમયમાં ‘કોકા કોલા’ નામની આવનારી ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મ માટે સની ભોજપુરી ભાષા શીખી રહી છે. તેનો નમૂનો તેણે ગત રોજ જ ઇન્સ્ટાગ્રામ પર આપ્યો હતો. આ વીડિયોમાં સની ‘કા બે..’ બોલતી નજર આવે છે.

આપને જણાવી દઇએ કે સનીની આ ફિલ્મ એક હોરર કોમેડી છે. જેની શૂટિંગ હાલમાં ઉત્તર પ્રદેશમાં ચાલી રહી છે. આવું પહેલી વખત છે જ્યારે સની નવી ભાષા સાથે બોલિવૂડમાં કોઇ એક્સપિરિમેન્ટ કરી રહી હોય. દર્શકો પણ તેનો નવો અવતાર જોવા આતુર છે..

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી