નહીં જોઈ હોય તમે હાડપિંજરથી બનેલી આ ગુફા Pics

દુનિયાભરના એવા ઘણા ભોંયરા, ચર્ચ અને સ્મારાક છે, જને હજારોની સંખ્યામાં માણસના હાડકાથી સજાવવામાં આવ્યા છે.

લાખો-કરોડોની સંખ્યામાં દર વર્ષે લોકો પહાડ, નદી, બરફ અને ઝરણાને છોડી ડરાવની જગ્યાઓ જોવા જાય છે. અંહી અમે તમને દુનિયાની સૌથી ડરાવની લાંબી ગુફા અંગે જણાવવા જઇ રહ્યા છીએ જે એ શહેરમાં બની છે જે પ્રેમનું શહેર કહેવાય છે.

માણસોના હાડપિંજરથી બની છે 18મી સદીની આ ગુફા. આ ડરાવની ગુફા સુંદરતા અને પ્રેમના શહેર પેરિસમાં છે. આખી ગુફા 60 લોકોના હાડપિંજરથી બની છે.

320 કિલોમીટર લાંબી આ ગુફા પેરિસ કેટાકોમ્બના નામથી પ્રખ્યાત છે. ગુફામાં હાડપિંજરથી દિવાલ બનેલી છે. આ ગુફા રોશનીથી ઝગમગતા શહેર પેરિસની સૌથી રહસ્યમયી જગ્યા છે.

18મી સદીમાં કબરસ્તાન માટે જગ્યા ઓછી પડી ગઇ અને કેટલાક શબને પૂર્ણ રીતે સળગાવી શકાયા નહી. એવામાં અધિકારીઓએ આ શબને ભૂગર્ભ માઇન્સમાં નાખી દીધા. એવામાં 1780થી લઇને 1814 સુધી આશરે 60 લાખથી વધારે શબને આ ગુફામાં નાખવામાં આવ્યા.

તે સિવાય 2014માં પેરિસ પોલીસ આ કૈટાકોમ્બમાં ટ્રેનિંગ કરી રહી હતી. તેમણે અંહી એક સિનેમાં રૂમ શોધી કાઢ્યો. આ સિનેમાં રૂમ હતો.

અંહી રેસ્ટોરન્ટ અને બાર પણ બનાવવામાં આવ્યા હતા. ફોન અને પાવર લાઇનની સુવિધા પણ હતી. આજ સુધી આ વાત અંગે ખબર ન પડી શકી કે અંહી સિનેમા રૂમ અને બાર કોણે બનાવ્યા હતા.

1780માં જ્યારે ખોપરી તેમજ હાડપિંજરની લાંબી લાઇન લાગી ગઇ તો એક પાદરીના કહેવા પર હાડપિંજરથી દીવારનુમા આકૃતિ બનાવી દેવામાં આવી જેથી મૃત લોકોની આત્માને શાંતિ મળી શકે. 19મી સદીમાં આ ગુફામાં મશરૂમ પણ ઉગાવવામાં આવ્યા હતા.

 137 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી