આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના સૌથી મોટા મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. ઈજાગ્રસ્ત શિખર ધવનના સ્થાને વિજય શંકરને પ્લેઈંગ ઇલેવનમાં તક મળે તેવી સંભાવના છે.
#SarfarazAhmed wins the toss and elects to bowl in Manchester!
— ICC (@ICC) June 16, 2019
Pakistan bring in Imad Wasim and Shadab Khan while Vijay Shankar features for India. #TeamIndia #WeHaveWeWill pic.twitter.com/ps4Z65LuEc
પ્લેઇંગ ઇલેવન
ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાનઃ ફખર જમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, મોહમ્મદ હાફીઝ, સરફરાઝ અહમદ, શોએબ મલિક, ઇમાદ વસિમ, મોહમ્મદ આમિર, વહાબ રિયાઝ, હસન અલી, શાદાબ ખાન.
31 , 1