પાકિસ્તાનની હાર બાદ ચાહકે કહી નાખ્યું ન કહેવાનું, Viral Video

વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી મેચે જેટલા ભારતીયોને રોમાંચિત કરી મૂક્યા એટલો જ પાકિસ્તાનમાં હાર બાદ હાહાકાર મચી ગયો છે. સોશિયલ મીડિયા પર પાક ટીમની મજાક ઉડી રહી છે.

પાકિસ્તાનને મળેલી સજ્જડ હાર બાદ ફેન્સમાં જબરદસ્ત ગુસ્સો જોવા મળી રહ્યો છે. મેચ બાદ પાકિસ્તાનના એક ફેન્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વાઈરલ વીડિયોમાં પાકિસ્તાની ચાહકે પાકિસ્તાનની ટીમ પર ગુસ્સો કાઢતા કહ્યું કે ટીમના તમામ પ્લેયર્સ મેચ જીતવાની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ તે વિચારવાની જગ્યાએ, મેચ દરમિયાન બર્ગર અને પિઝા ખાઈ રહ્યા હતાં.

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર