ઇમરાન સરકારે કહ્યું- ભારતનું ષડયંત્ર

પાકિસ્તાનમાં આવેલા પૂર પાછળ ઇમરાનને ભારતનો હાથ દેખાઈ રહ્યો છે. પાકિસ્તાને એવો આક્ષેપ કર્યો છે કે ભારતે કોઈપણ જાતની આગોતરી સૂચના આપ્યા વિના સતલૂજ નદીમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડ્યું તેને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે.

ભારતે 1960ની સિંધુ જળ સમજૂતી હેઠળ સૂચના આપી નથી જે ચિંતાજનક છે. પાકિસ્તાને ધમકી આપતા કહ્યું હતું કે તે પોતાના અધિકારોની સુરક્ષા માટે તમામ વિકલ્પનો ઉપયોગ કરશે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી