ઇમરાન હાશ્મીની હિરોઈને પણ ઉતાર્યા બધા કપડાં….

ફેન્સે આખો ફાડી ફાડીને PHOTOS જોયા

બોલિવૂડના અભિનેતા-અભિનેત્રીઓ વર્ષ 2020ના છેલ્લા દિવસને અલવિદા અને આવનારા નવા વર્ષની ઉજવણી ફિલ્મી કલાકારોએ ખુબ શાનદાર રીતે કરી છે.દરેક કોઈ પોત પોતાની રીતે નવા વર્ષને બાય-બાય કહી રહ્યા છે. એવામાં બોલીવુડની હોટ અને ગ્લેમરસ અભિનેત્રી ઈશા ગુપ્તાએ પણ ખાસ અંદાજમાં વર્ષ 2020ને અલવિદા કહ્યું છે.

ઈશા ગુપ્તાએ ઇન્સ્ટા એકાઉન્ટ પર તસ્વીર શેર કરીને 2020ને અલવિદા કહ્યું છે, સૌથી ખાસ વાત એ છે કે તસ્વીરમાં ઈશા લેસ થઈને બેડ પર બેઠેલી છે અને બેક સાઇડ પોઝ આપી રહી છે. ચાહકો ઈશાની બોલ્ડનેસ જોઈને ઘાયલ થઇ ગયા છે.

ઈશાએ તસ્વીર શેર કરીને કૈપ્શનમા લખ્યું કે,”વી મેડ ઈટ થ્રુ ડિસેમ્બર. મારા પરિવાર અને મિત્રોના સારા સ્વાસ્થ્ય માટે આભારી છું, પ્રેમ કરનારાઓને મેળવીને હું ધન્ય છું. આજ રાતે વુલ્ફ મુન માટે તૈયાર, #bye2020.’. ઈશાની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

ઈશા ગુપ્તાએ ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ જન્નત-2 દ્વારા ડેબ્યુ કર્યું હતું. ઈશાએ ઘણી ફિલ્મો કરી પણ તેને કઈ ખાસ નામના ન મળી. જો કે ફિલ્મો કરતા વધારે ઈશા પોતાની ફિટનેસ અને બોલ્ડનેસને લીધે જાણવામાં આવે છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી