પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાને ફરી એકવખત રાજનૈતિક પ્રોટોકોલ તોડ્યા હતા. આ વખતે ઈમરાને કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં થઈ રહેલા શંઘાઈ સહયોગ સંગઠન SCOનાં શિખર સંમ્મેલનમાં પોતાના લખણ દેખાડ્યા છે.
Prime Minister of #Pakistan @ImranKhanPTI's Arrival with other World Leaders at Invitation of President of Kyrgyzstan for Opening Ceremony 19th Meeting of the Council of the Heads of State of the Shanghai Cooperation Organization in Bishkek Kyrgyzstan (13.06.19)#SCOSummit2019 pic.twitter.com/fYdKYN3Fv7
— PTI (@PTIofficial) June 13, 2019
PTI દ્વારા એક વીડિયો શેર કરવામા આવ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે ઈમરાન ખાન કેવી રીતે વાહિયાત ભુલો કરે છે. જ્યારે રાષ્ટ્રપ્રમુખ આવે ત્યારે બાકી બધા દેશનાં વડા ઉભા રહે છે અને પાકનાં પીએમ ઈમરાન ખુરશી પર બેસી જાય છે.
39 , 1