રાજકોટમાં શરુ થઈ રહ્યું છે નવીનતમ હાર્દિવ નમકીન

રાજકોટમાં શીંગ અને દાળિયા (ચણા) માં અલગ અલગ ફ્લેવરમાં આવી રહ્યું છે હાર્દિવ નમકીન

આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ઉદ્યોગીક આયાત-નિકાસ તેમના ઉત્પાદનોની ઉચ્ચ ગુણવત્તાની શ્રેણી માટે જાણીતું હાર્દિવ એન્ડ કંપનીનું એક પ્રખ્યાત નામ છે, હાર્દિવ એન્ડ કંપની ભારતમાં 2016થી સ્થાપિત છે તેમજ હાર્દિવ એન્ડ કંપની વિવિધ પ્રકારના ઉત્પાદનો જેવા કે તૈયાર વસ્ત્રો, કઠોળ, અનાજ, ઇલેક્ટ્રોનિક્સ સાધનો અને અન્ય ઉત્પાદનોની નિકાસ, આયાત અને સપ્લાય કરીને પોતાની એક આગવી ઓળખ બનાવી છે. ત્યારે રાજકોટમાં શીંગ અને દાળિયા (ચણા) માં અલગ અલગ ફ્લેવરમાં આવી રહ્યું છે હાર્દિવ નમકીન.

આ વ્યવસાયનું મુખ્ય મથક રાજકોટ, ગુજરાતમાં આવેલું છે અને અનિલ હરિભાઇ મેઘાણી – મેનેજિંગ ડિરેક્ટર અને હાર્દિવ ગ્રુપની નોંધણી હેઠળ ભાગીદારી પેઢી તરીકે કાર્યરત છે, દેશના લોકોને સૌથી સસ્તા ભાવે શ્રેષ્ઠ નાસ્તાનો અનુભવ પ્રદાન કરવા માટે સમર્પિત કંપની તરીકે, હાર્દિવ એન્ડ કંપની છે,  ત્યારે અમારી કંપની હવે રંગીલા રાજકોટ સહીત સૌરાષ્ટ્ર, તથા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આવી રહી છે માટે રાજકોટની રંગીલી પ્રજાને હવેથી સ્વાદિષ્ટ અને ટેસ્ટફૂલ નમકીન માર્કેટમાં નાના મોટા સ્ટોર તેમજ પાન શોપ પર મળી રહેશે.

અમારી કંપની શીંગની 8 ફ્લેવર અને દાળિયા (ચણા) 3 ફ્લેવર ઓફર કરી રહી છે.

 શીંગની 8 ફ્લેવર (Peanuts in 8 Flavour)

(1) Black Pepper બ્લેક પેપર  (5) Hing Jeera  હિંગ જીરા

(2) Butter Salted  બટર સોલ્ટેડ (6) Nimboo Pudina  નીબું ફુદીના

(3) Chatpati Masala  ચટપટી મસાલા  (7) Pasta Masala પાસ્તા મસાલા

(4) Cheese Tomato  ચીઝી ટોમેટો (8) Spicy Garlic  સ્પાઈસી ગાર્લિક

દાળિયા (ચણા)ની 3 ફ્લેવર (Grams in 3 Flavour)

(1) Nimboo Pudina  નીબું ફુદીના (2) Spicy Garlic સ્પાઈસી ગાર્લિક

 (3) Chatpata Masala  ચટપટા મસાલા

વિશેષતા : અમારી પ્રોડક્ટ સેન્ડ રોસ્ટેડ,લેસ ઓઇલ, કોલેસ્ટરોલ ફ્રી સાથે અવનવી ફ્લેવર્સ તૈયાર કરવામાં આવે છે.

આ તમામ પ્રોડક્ટ 15 જાન્યુઆરી 2021થી નાનામોટા જનરલ સ્ટોર, સુપર માર્કેટ, પાન શોપ પર ઉપલબ્ધ જેની કિંમત 5 રૂપિયા હશે. તેમજ આ બાદ માત્ર 2-3 મહિનામાં અમારી આ પ્રોડક્ટ મોટા પેકીંગ જેવા કે 100 ગ્રામ અને 250 ગ્રામમાં ઉપલબ્ધ થશે.

હાર્દિવ એન્ડ કંપનીના કાર્યકર્તા

 (1) અનિલભાઈ મેઘાણી (2) યશભાઈ પવાર (3) સુમિતભાઈ  મદનાણી (4) જયદીપભાઈ મોટવાણી

કંપનીનું સરનામું

હાર્દિવ એન્ડ કું., રેવન્યુ સર્વે નં.76/2, પંચજન્ય પાર્ક-2 મોટા મૌવા, કાલાવડ રોડ, રાજકોટ, 360005

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર