સાયકલીંગ સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ સર્જનાર PI રાણાનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

મંત્રી પ્રદીપ પરમારે પણ જાબાંઝ પોલીસ ઇન્સપેક્ટરનું કર્યું સન્માન

અમદાવાદ ખાતે યોજાયેલ લોંગેસ્ટ ઇન સીટી સાયકલીંગ સ્પર્ધામાં નોન સ્ટોપ 185 કિલો મીટર સાઈકલિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જનાર અમદાવાદ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના વતની એમ.કે રાણા સાહેબને ગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું.

 72 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી