નિરવ મોદીના ચિત્રોની હરાજી, આવક વિભાગે 50 કરોડ ઉપજયા

ઈનકમ ટેક્સ વિભાગે ભાગેડુ અને હીરાના વેપારી નિરવ મોદી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. નિરવ મોદીના સ્વામિત્વવાળી પેઈન્ટિંગ્સની હરાજી થઈ છે, જેનાથી ઈનકમ ટેક્સ વિભાગને રૂપિયા 59 કરોડની આવક થઈ છે.

ઈનકમ ટેક્સ વિભાગે નિરવ મોદીની કુલ 68 પેઈન્ટિંગ્સની હરાજી કરી છે. પેઈન્ટિંગ્સમાં સૌથી મોંઘી રાજા રવિ વર્માએ દોરેલ પેન્ટીંગ ૧૪ કરોડમાં વેચાઈ હતી. આ સિવાય એફએન સુજાનું ચિત્ર ૯૦ લાખ, જોગેન ચૌધરીનું ચિત્ર ૪૬ લાખ, ભૂપેન ખાખરનું પેન્ટીંગ ૩૫ લાખ અને કેકે હૈબ્બરની પેન્ટીંગ હરરાજીથી ૪૦ લાખમાં વેચાઇ હતી. આવક

 46 ,  3