IND vs PAK Live: ભારત – પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, હાઈવોલ્ટેજ મેચ

Live Update

  • હાર્દિક પંડ્યા 11 રન પર Out
  • ટીમ ઇન્ડિયાને છઠ્ઠો ઝાટકોવિરાટ કોહલી આઉટ
  • મુશ્કેલ પરિસ્થિતિમાં કેપ્ટન કોહલીની ફિફ્ટી 
  • ટીમ ઈન્ડિયાને સ્કોર 100 રનને પાર
  • ટીમ ઈન્ડિયાને સ્કોર 100 રનને પાર થયો છે.  કોહલી-જાડેજા રમતમાં છે.  હાલ 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટીમ ઈન્ડિયાએ 108 રન બનાવ્યા છે.
  • ભારતને લાગ્યો ચોથો ઝટકો, 39 રન બનાવીને પંત આઉટ
  • ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, રોહિત શર્મા આઉટ
  • રોહિત બાદ રાહુલ પણ આઉટ
  • કેએલ રાહુલ માત્ર 3 રન બનાવી આઉટ થયો છે. 
  • સૂર્યકુમાર યાદવ 11 રન બનાવી આઉટ
  • પાવરપ્લેમાં ટોપ ઓર્ડરના ધબડકો થયા પછી વિરાટ અને પંતે ઈનિંગ સંભાળી હતી. બંને બેટર વચ્ચે 40 બોલમાં 53 રન કર્યા હતા.
  • ત્યારપછી શાદાબ ખાનના ફુલ લેન્થ બોલને સ્વિપ કરવા જતા પંત 39 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

આઈસીસી ટી20 વિશ્વકપમાં (ICC T20 World Cup 2021) માં ભારત અને પાકિસ્તાન (PAK vs IND) ની ટીમ આમને-સામને છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં આ મુકાબલો રમાઈ રહ્યો છે. અત્યાર સુધી ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યું નથી. બંને ટીમો વચ્ચે પાંચ મુકાબલા રમાયા છે, જેમાં ભારતનો વિજય થયો છે. આજે બંને ટીમ જીત મેળવીને પોતાના અભિયાનની શરૂઆત કરવા ઈચ્છશે…

પ્લેઇંગ ઇલેવન
પાકિસ્તાનઃ
 બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, હારિસ રાઉફ, શાહીન આફ્રિદી. 

ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ. 

પાકિસ્તાને ટોસ જીત્યો
પાકિસ્તાને ભારત સામે મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

બંને ટીમ સ્ટેડિયમ પહોંચી
પાકિસ્તાન સામે મહત્વની મેચ માટે ભારતીય ટીમ સ્ટેડિયમ પહોંચી ગઈ છે. બંને ટીમ મેચ પહેલા તૈયારી કરી રહી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી