ક્રિકેટના મેદાનમાં જેટલું ખેલાડીઓ વચ્ચે મુકાબલો જોવા મળે છે તેનાથી અનેક ગણો બે દિલો વચ્ચે રોમાન્સનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાકિસ્તાનની ટીમ બેટિંગ કરી રહી છે અને છોકરો સ્ટેડિયમમાં વચ્ચે વચ યુવતીને પ્રપોઝ કરી રહ્યો છે.
આ વીડિયોને જોઈને તમે એ વાતનો અંદાજ લગાવી શકો છો કે છોકરીને આ વાતની જાણકારી નહતી કે કોઈ તેને પ્રપોઝ કરવાનું છે.
39 , 1