દુબઈ: આ ભારતીયની કિસ્મત ચમકી, જીત્યા BMW કાર અને 70 કરોડ રુપિયા

ઓમાનમાં સ્થિત એક ભારતીય નાગરિકે દુબઈ ડ્યુટી ફ્રી મિલેનિયમ મિલેયનેયર ડ્રોમાં 10 લાખ ડોલર ઇનામ જીત્યું. ખાલીઝ ટાઇમ્સે જણાવ્યું હતું કે રઘુ ક્રિષ્નામૂર્તિ ડ્રો માં 10 લાખ ડોલર (લગભગ 70 કરોડ રુપિયા) જીતનાર 143માં ભારતીય બન્યા છે.

આ પહેલા 40 વર્ષીય રત્નેશ કુમાર રવિન્દ્રનારાયણ જીત્યા હતા. વર્ષ 1999માં શરુ થનારી દુબઈ ડ્યુટી ફ્રી મિલેનિયમ મિલિયનેયર પ્રોમોશન’ પાંચ હજાર ટીકીટ નીકાળે છે અને એક વ્યક્તિને 10 લાખ ડોલર જીતવાનો ચાન્સ આપે છે.

 76 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી