આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ, હાઇકોર્ટનો ટકોર બાદ લેવાયો નિર્ણય

આંતરાષ્ટ્રીય પંતગોત્સવ 2021 રદ, સંક્રમણ ફેલવાનો ભય 

ઉત્તરાયણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ-2021 રદ કરવામાં આવ્યો છે. આગામી વર્ષે યોજનાર પતંગોત્સવ રદ કરવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણને લઇ સરકારનો નિર્ણય જોવા મળી રહ્યો છે. વળી પતંગોત્સવ માટે વિદેશી પતંગોબાજોમાં પણ નીરસતા જોવા મળી હતી અને પતંગોત્સવ યોજાશે તો કોરોના સંક્રમણ ફેલવાનો પણ ભય છે.

હાઇકોર્ટની ટકોર બાદ લેવામાં આવ્યો નિર્ણય

હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. ઉત્તરાયણ પર્વને લઈને સરકાર SOP જાહેર કરી શકે છે ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં પોલીસ મોનિટરીંગ રાખશે.
નિયમ વિરુદ્ધ લોકો એકઠા થશે તો પોલીસ કરશે કાર્યવાહી કરવામાં આવશે. પતંગ ખરીદીને લઈને પણ નિયમો જાહેર કરવામાં આવશે.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર