સોશિયલ મીડિયા પર છવાયો ઈશાનો જાદુ : જુઓ હોટ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી સક્રીય જોવા મળે છે. તે અલગ-અલગ અંદાજમાં પોતાના ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

ઈશા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ તસવીરો શેર કરતી રહે છે. જેમાં તેનો ગ્લેમરસ લુક ફેન્સને ઘણો પસંદ આવે છે. ત્યારે તાજેતરમાં કેટલાક ફોટાઓ શેર કરે છે. બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઈ છે.

હવે નવી તસવીરોમાં ઈશા ગુપ્તાએ હોટનેસને પાર કરી દીધી છે. તે બ્લેક કલરનો શર્ટ પહેરેલા પલંગ પર પોઝ કરતી જોવા મળી હતી. તેની સ્ટાઇલ સોશિયલ મીડિયા પર આગ લગાડી રહી છે.

ઈશા ગુપ્તાની આ હોટ સ્ટાઇલ તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ આવી રહી છે. ફેંસ ઇશા ગુપ્તાની બોલ્ડ અને હોટ સ્ટાઇલની ઘણી પસંદ અને ટિપ્પણી વડે વખાણ કરી રહ્યા છે.

આ પહેલા ઈશા ગુપ્તાએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર તેની કેટલીક ખૂબ જ હોટ અને સેક્સી તસવીરો શેર કરી હતી. તસવીરોમાં એશા ગુપ્તા બોલ્ડ મેકઅપની સાથે સેક્સી સ્ટાઇલમાં પોઝ કરતી જોવા મળી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી અને મૉડેલ ઈશા ગુપ્તા તેની ફિલ્મો કરતા વધારે હોટ લૂક્સ અને બોલ્ડનેસને કારણે ચર્ચામાં છે. તેના હોટ ફોટા ઘણીવાર સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે.

 146 ,  1