ઈઝરાયલની કંપનીએ દારૂની બોટલો પર લગાવ્યો મહાત્મા ગાંધીનો ફોટો…

ઈઝરાયલની કંપની માકા બ્રેવરીએ દારૂની બોટલ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો લગાવ્યો છે. જેના વિરોધમાં કેરળના મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશને ચેરમેન એબી જે જોસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી.

જોસે કહ્યું કે, ગાંધીજીએ દારૂના વેચાણ અને પ્રચાર માટે કડક પગલા લેવામાં આવ્યા હતા. તેઓ આજીવન દારૂના વિરોધી રહ્યાં હતા. ગાંધીજીએ એક વખત કહ્યું કે, સત્તા મળ્યા બાદ તેઓ એક જ વખતમાં તમામ દારૂઓની કંપનીઓ અને તેનું વેચાણ બંધ કરી દેશે.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર