ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે. સાથે જ તેમની સંપર્ક માં આવેલા લોકોને ટેસ્ટ કરવા અપીલ કરી છે. હાલ નડ્ડા હોમ આઈસોલેટ થયા છે.

ભાજપ અધ્યક્ષે ટ્વિટ કરીને કહ્યું કે તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જણાવતા ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર