જાણો દિવસની શરૂઆતમાં શેરબજારમાં કેટલાનો થયો વધારો

શેરબજારમાં આજે દિવસના શરૂઆતમાં ઉછાળ જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +131.91 પોઇન્ટ વધીને 39,717.61ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +33.65 પોઈન્ટના વધારા સાથે 11,881.35 પર ટ્રેડ થઇ રહ્યું છે.

 23 ,  1