September 23, 2021
September 23, 2021

જાણો દિવસની શરૂઆતમાં શેરબજારમાં કેટલાનો આવ્યો ઉછાળ

શેરબજારમાં આજે દિવસના શરૂઆતમાં ઉછાળ જોવા મળ્યો છે. જેમાં BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 97 પોઇન્ટ વધીને 39,528.17ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 29 પોઈન્ટના વધારા સાથે 11,817.50 પર ટ્રેડ થઇ રહ્યું છે.

 16 ,  1