જંબુસર : જે.એમ. શાહ સાયન્સ કોલેજમાં પ્રેકટીકલ દરમિયાન બ્લાસ્ટ

જંબુસર જે.એમ.શાહ સાયન્સ કોલેજમાં એસ વાય બીએસસી ના વિદ્યાર્થીઓ ની કેમેસ્ટ્રી વિષયની લેબ ચાલતી હતી ત્યારે સોડિયમ પ્લાસ્ટિક થતા બે વિદ્યાર્થીઓને ઈજાઓ થવા પામી હતી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જંબુસરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટનાને પગલે એબીવીપી દ્વારા તથા વિદ્યાર્થીઓ આલમમાં સેફ્ટી અનુભવી તથા અન્ય પાયાની સુવિધાઓ ન હોવાને કારણે વિદ્યાર્થી આલમમાં રોષની લાગણી પ્રવર્તી હતી અને કોલેજ સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ઘટના અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે બનાવની નિંદા કરી તંત્ર સામે બાંયો ચઢાવી હતી.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી