September 24, 2020
September 24, 2020

જમ્મુ-કાશ્મીરના નૌગામમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલો, બે જવાન શહીદ

આતંકી હુમલામાં 2 પોલીસકર્મી શહીદ થયા, સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચઓપરેશન હાથ ધર્યું

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ પોલીસ જવાનોને નિશાન બનાવ્યા છે. શુક્રવારે સવારે શ્રીનગર વિસ્તારમાં પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે.

છેલ્લા અમુક પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર હુમલા વધી રહ્યા છે. 12 ઓગસ્ટે પણ બારામૂલાના સોપોરમાં સેના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. આંતકીઓએ સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત પાર્ટીને નિશાન બનાવી હતી.


 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર