જાન્હવી કપૂરે કર્યો શાનદાર બેલે ડાન્સ, Viral Video

‘ધડક’થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી જાન્હવી કપૂર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર પોતાના ઇંસ્ટા પર પોતાના લેટેસ્ટ ફોટો અને વીડિયોઝ શેર કરે છે.

તેની વચ્ચે તેમણે રવિવારે પોતાનો એક વીડિયો શેર કર્યો, જે જોત-જોતાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. વીડિયોમાં તે બેલી ડાન્સ કરતાં જોવા મળી રહી છે. તો આવો તમને બતાવીએ જાન્હવી કપૂરનો બેલી ડાન્સ, જેનો વીડિયો તેમને પહેલીવાર શેર કર્યો છે.

 16 ,  1