જયા પ્રદાએ આઝમ ખાનને રોડ સાઇડ રોમિયો ગણાવ્યો અને કહ્યું …

લોકસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સંસદની અધ્યક્ષતા કરી રહેલ ભાજપ સાંસદ રમા દેવી પર વિવાદિત ટિપ્પણી કરનાર સપા સાંસદ આઝમ ખાન માટે વિવાદ સતત વધી રહ્યો છે.રામપુરના આઝમ ખાન સામે ચૂંટણી લડી ચૂકેલ ભાજપ નેતા જયા પ્રદાએ આઝમ ખાનને રોડ સાઇડ રોમિયો ગણાવ્યો હતો અને એવી ટિપ્પણી કરી હતી કે તેમનું ચાલ,ચલન અને ,ચરિત્ર ખરાબ છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી