પાકિસ્તાન: રાવલપિંડી આર્મી હોસ્પિટલમાં બ્લાસ્ટ, આતંકી મસૂદ અઝહર ઘાયલ ?

પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકી મસૂદ અઝહરને લઈને મોટી ખબર સામે આવી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે રાવલપિંડી શહેરના સૈન્ય હોસ્પિટલ,અ થયેલા ધમાકામાં મસૂદ અઝહર સહિત 10 આતંકી ગંભીર રૂપથી ઘાયલ થયા છે.

તમને જણાવી દઈએ કે રવિવારની સાંજે સૈન્ય હોસ્પિટલમાં વિસ્ફોટ થયો હતો. બીમાર આતંકી મસૂદ અઝહરનું આ હોસ્પિટલમાં ઘણા સમયથી ઈલાજ ચાલી રહ્યો હતો. પરંતુ આ દાવાની સ્વતંત્ર રૂપની પુષ્ટિ થઇ શકી નથી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી